Signal તમને ટ્રેક કરતું નથી અથવા તમારો ડેટા એકત્રિત કરતું નથી. દરેકને માટે Signalને વધુ સારુ બનાવવા માટે, અમે વપરાશકર્તા ફિડબેક પર આધાર રાખીએ છીએ, અને તમે અપશો એ ગમશે.
તમે Signal નો ઉપયોગ કેવી રીતે કરો છો તે સમજવા માટે અમે એક સર્વેક્ષણ ચલાવી રહ્યા છીએ. અમારો સર્વે તમને ઓળખી શકે તેવો કોઈ ડેટા એકત્રિત કરતો નથી. જો તમે વધારાના ફિડબેક શેર કરવામાં રસ ધરાવો છો, તો તમારી પાસે સંપર્ક માહિતી આપવાનો વિકલ્પ હશે.
જો તમારી પાસે ઓફર કરવા માટે થોડી મિનિટો અને ફિડબેક હોય, તો અમને તમારી પાસેથી સાંભળવામાં ખુશી થશે.
]]>