<stringname="ApplicationPreferencesActivity_this_will_permanently_unlock_signal_and_message_notifications">આ કાયમી ધોરણે Signal અને મેસેજ સૂચનાઓને અનલૉક કરશે.</string>
<stringname="ApplicationPreferencesActivity_disable_signal_messages_and_calls">Signal મેસેજ અને કૉલ અક્ષમ કરો?</string>
<stringname="ApplicationPreferencesActivity_disable_signal_messages_and_calls_by_unregistering">સર્વરમાંથી રજીસ્ટર રદ કરીને Signal પર મેસેજ અને કૉલ્સને અક્ષમ કરો. ભવિષ્યમાં ફરીથી તેમનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ફોન નંબરને ફરીથી રજીસ્ટર કરવાની જરૂર પડશે.</string>
<stringname="ApplicationPreferencesActivity_error_connecting_to_server">સર્વર સાથે કનેક્ટ થવામાં ભૂલ</string>
<stringname="ApplicationPreferencesActivity_touch_to_make_signal_your_default_sms_app">Signal ને તમારી ડિફોલ્ટ SMS એપ્લિકેશન બનાવવા માટે અહીં સ્પર્શ કરો.</string>
<stringname="AttachmentManager_cant_open_media_selection">મીડિયા પસંદ કરવા માટે કોઈ એપ્લિકેશન મળતું નથી.</string>
<stringname="AttachmentManager_signal_requires_the_external_storage_permission_in_order_to_attach_photos_videos_or_audio">ફોટા, વિડિયો અથવા ઓડિયો ને જોડવા માટે Signal ને સ્ટોરેજ પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સ્ટોરેજ\" સક્ષમ કરો.</string>
<stringname="AttachmentManager_signal_requires_contacts_permission_in_order_to_attach_contact_information">સંપર્ક માહિતીને જોડવા માટે Signal ને સંપર્કોની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સંપર્કો\" સક્ષમ કરો.</string>
<stringname="AttachmentManager_signal_requires_location_information_in_order_to_attach_a_location">કોઈ સ્થળ જોડવા માટે Signal ને સ્થાનની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સ્થાન\" સક્ષમ કરો.</string>
<stringname="AttachmentManager_signal_requires_the_camera_permission_in_order_to_take_photos_but_it_has_been_permanently_denied">ફોટા લેવા માટે Signal ને કૅમેરાની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"કૅમેરા\" સક્ષમ કરો.</string>
<!--AttachmentUploadJob-->
<stringname="AttachmentUploadJob_uploading_media">મીડિયા અપલોડ કરી રહ્યું છે…</string>
<stringname="ConfirmIdentityDialog_your_safety_number_with_s_has_changed"> %1$s સાથેનો તમારો સલામતી નંબર બદલાયો છે. આનો અર્થ ક્યાંય થઈ શકે કે કોઈ તમારા સંદેશાવ્યવહારને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા તે %2$s Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરે છે.</string>
<stringname="ConfirmIdentityDialog_you_may_wish_to_verify_your_safety_number_with_this_contact">તમે આ સંપર્ક સાથે તમારો સલામતી નંબર ચકાસી શકો છો.</string>
<stringname="ConversationItem_received_key_exchange_message_tap_to_process">કી વિનિમય મેસેજ મળ્યો, પ્રક્રિયા કરવા માટે ટેપ કરો.</string>
<stringname="ConversationItem_group_action_left">%1$s એ ગ્રુપ છોડયુ.</string>
<stringname="ConversationItem_click_to_approve_unencrypted">મોકલવામાં નિષ્ફળ, અસુરક્ષિત ફૉલબેક માટે ટેપ કરો</string>
<stringname="ConversationItem_click_to_approve_unencrypted_sms_dialog_title">અનઇક્રિપ્ટ થયેલ SMS ફૉલબેક?</string>
<stringname="ConversationItem_click_to_approve_unencrypted_mms_dialog_title">અનઇક્રિપ્ટ થયેલ MMS ફૉલબેક?</string>
<stringname="ConversationItem_click_to_approve_unencrypted_dialog_message">આ મેસેજ એન્ક્રિપ્ટ કરવામાં આવશે <b>નહીં</b> કારણ કે પ્રાપ્તકર્તા હવે Signal વપરાશકર્તા નથી.\n\nઅસુરક્ષિત મેસેજ મોકલવો છે?</string>
<stringname="ConversationItem_unable_to_open_media">આ મીડિયા ખોલવા માટે કોઈ એપ્લિકેશન મળતું નથી.</string>
<stringname="ConversationActivity_this_may_help_if_youre_having_encryption_problems">જો તમને આ સંવાદમાં એન્ક્રિપ્શન સમસ્યા આવી રહી હોય તો આ મદદ કરી શકે છે. તમારા મેસેજ રાખવામાં આવશે.</string>
<stringname="ConversationActivity_unblock_this_group_question">આ ગ્રુપ ને અનાવરોધિત કરો?</string>
<stringname="ConversationActivity_you_will_once_again_be_able_to_receive_messages_and_calls_from_this_contact">તમે ફરી એકવાર આ સંપર્કથી મેસેજ અને કૉલ પ્રાપ્ત કરી શકશો.</string>
<stringname="ConversationActivity_unblock_this_group_description">હાલના સભ્યો તમને ફરીથી ગ્રુપ માં ઉમેરવા માટે સક્ષમ હશે.</string>
<stringname="ConversationActivity_unable_to_record_audio">ઓડિયો રેકોર્ડ કરવામાં અસમર્થ</string>
<stringname="ConversationActivity_there_is_no_app_available_to_handle_this_link_on_your_device">તમારા ડિવાઇસ પર આ લિંક ને હેન્ડલ કરવા માટે કોઈ એપ્લિકેશન ઉપલબ્ધ નથી.</string>
<stringname="ConversationActivity_to_send_audio_messages_allow_signal_access_to_your_microphone">ઓડિયો મેસેજ મોકલવા માટે, તમારા માઇક્રોફોન પર Signal એક્સેસની મંજૂરી આપો.</string>
<stringname="ConversationActivity_signal_requires_the_microphone_permission_in_order_to_send_audio_messages">ઓડિયો મેસેજ મોકલવા માટે Signal ને માઇક્રોફોન પરવાનગીની આવશ્યકતા છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"માઇક્રોફોન\" સક્ષમ કરો.</string>
<stringname="ConversationActivity_signal_needs_the_microphone_and_camera_permissions_in_order_to_call_s">કૉલ કરવા માટે Signal ને માઇક્રોફોન અને કેમેરાની પરવાનગીની જરૂર છે %s, પરંતુ તેઓને કાયમી નામંજૂર કરવામાં આવ્યા છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"માઇક્રોફોન\" અને \"કેમેરો\" સક્ષમ કરો.</string>
<stringname="ConversationActivity_to_capture_photos_and_video_allow_signal_access_to_the_camera">ફોટા અને વિડિયો મેળવવા માટે, કેમેરામાં Signal એક્સેસની મંજૂરી આપો.</string>
<stringname="ConversationActivity_signal_needs_the_camera_permission_to_take_photos_or_video">ફોટા અથવા વિડિયો લેવા માટે Signal ને કૅમેરાની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"કૅમેરા\" સક્ષમ કરો.</string>
<stringname="ConversationActivity_signal_needs_camera_permissions_to_take_photos_or_video">Signal ને ફોટા અથવા વિડિયો લેવા માટે કૅમેરાની પરવાનગીની જરૂર હોય છે</string>
<stringname="ConversationActivity_enable_the_microphone_permission_to_capture_videos_with_sound">અવાજ સાથે વિડિયોને કેપ્ચર કરવા માટે માઇક્રોફોન પરવાનગીને સક્ષમ કરો</string>
<stringname="ConversationActivity_signal_needs_the_recording_permissions_to_capture_video">વિડિયોને રેકોર્ડ કરવા માટે Signal ને માઇક્રોફોન પરવાનગીની જરૂર છે, પરંતુ તે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"માઇક્રોફોન\" અને \"કેમેરા\" સક્ષમ કરો.</string>
<stringname="ConversationActivity_signal_needs_recording_permissions_to_capture_video">વિડિયો રેકોર્ડ કરવા માટે Signal ને માઇક્રોફોન પરવાનગીની જરૂર છે.</string>
<stringname="ConversationActivity_signal_cannot_sent_sms_mms_messages_because_it_is_not_your_default_sms_app">Signal SMS/MMS મેસેજ મોકલી શકતું નથી કારણ કે તે તમારી ડિફોલ્ટ SMS એપ્લિકેશન નથી. શું તમે તેને તમારા Android સેટિંગ્સ માં બદલવા માંગો છો?</string>
<stringname="ConversationActivity_you_will_leave_this_group_and_it_will_be_deleted_from_all_of_your_devices">તમે આ ગ્રુપને છોડી દો, અને તે તમારા બધા ડિવાઇસમાંથી કાઢી નાખવામાં આવશે.</string>
<itemquantity="one">બધા મીડિયા ને સ્ટોરેજ માં સાચવવાથી તમારા ડિવાઇસ પરની કોઈપણ અન્ય એપ્લિકેશનોને તેના પર પ્રવેશ કરવાની મંજૂરી મળશે. \n\nચાલુ રાખીએ?</item>
<itemquantity="other">બધા મીડિયા ને સ્ટોરેજ માં સાચવવાથી %1$d તમારા ડિવાઇસ પરની કોઈપણ અન્ય એપ્લિકેશનોને તેના પર પ્રવેશ કરવાની મંજૂરી મળશે. \n\nચાલુ રાખીએ?</item>
<stringname="ConversationFragment_you_can_swipe_to_the_right_reply">ઝડપથી જવાબ આપવા માટે તમે કોઈપણ મેસેજ પર જમણી બાજુ સ્વાઇપ કરી શકો છો</string>
<stringname="ConversationFragment_you_can_swipe_to_the_left_reply">ઝડપથી જવાબ આપવા માટે તમે કોઈપણ મેસેજ ની ડાબી બાજુ સ્વાઇપ કરી શકો છો</string>
<stringname="ConversationFragment_outgoing_view_once_media_files_are_automatically_removed">આઉટગોઇંગ વ્યૂ-એકવાર મીડિયા ફાઇલો મોકલ્યા પછી આપમેળે દૂર થાય છે</string>
<stringname="ConversationFragment_you_already_viewed_this_message">તમે આ મેસેજ પહેલેથી જોયો છે</string>
<!--ConversationListActivity-->
<stringname="ConversationListActivity_there_is_no_browser_installed_on_your_device">તમારા ડિવાઇસ પર કોઈ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરેલું નથી.</string>
<!--ConversationListFragment-->
<stringname="ConversationListFragment_no_results_found_for_s_">\'%s\' માટે કોઈ પરિણામ મળ્યું નથી</string>
<stringname="DeviceListActivity_by_unlinking_this_device_it_will_no_longer_be_able_to_send_or_receive">આ ડિવાઇસ ને અનલિંક કરીને, તે હવે મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશે નહીં.</string>
<stringname="DozeReminder_optimize_for_missing_play_services">ખૂટતી Play Services માટે ઓપ્ટિમાઇઝ કરો</string>
<stringname="DozeReminder_this_device_does_not_support_play_services_tap_to_disable_system_battery">આ ડિવાઇસ Play Servicesનું સમર્થન કરતું નથી. સિસ્ટમ બેટરી ઓપ્ટિમાઇઝેશંસને અક્ષમ કરવા માટે ટેપ કરો જે Signal ને નિષ્ક્રિય હોવા પર મેસેજ પ્રાપ્ત કરવામાં અટકાવે છે.</string>
<stringname="GcmRefreshJob_Permanent_Signal_communication_failure">કાયમી Signal ની વાતચીત નિષ્ફળ!</string>
<stringname="GcmRefreshJob_Signal_was_unable_to_register_with_Google_Play_Services">Signal Google Play Services સાથે રજીસ્ટર કરવામાં અસમર્થ હતું. Signal મેસેજ અને કૉલ્સ અક્ષમ કરવામાં આવ્યુ છે, કૃપા કરીને સેટિંગ્સ > માં ફરીથી રજીસ્ટર કરવાનો પ્રયાસ કરો; વધુ.</string>
<!--GiphyActivity-->
<stringname="GiphyActivity_error_while_retrieving_full_resolution_gif">પૂર્ણ રિઝોલ્યુશન GIF પુન:પ્રાપ્ત કરતી વખતે ભૂલ</string>
<stringname="GroupShareProfileView_share_your_profile_name_and_photo_with_this_group">આ ગ્રુપ સાથે તમારું પ્રોફાઇલ નામ અને ફોટો શેર કરો?</string>
<stringname="GroupShareProfileView_do_you_want_to_make_your_profile_name_and_photo_visible_to_all_current_and_future_members_of_this_group">શું તમે આ ગ્રુપ ના બધા વર્તમાન અને ભાવિ સભ્યો માટે તમારા પ્રોફાઇલ નામ અને ફોટાને દેખાડવા માંગો છો?</string>
<stringname="PendingMembersActivity_invites_by_other_group_members">ગ્રુપના અન્ય સભ્યો દ્વારા આમંત્રણો</string>
<stringname="PendingMembersActivity_missing_detail_explanation">અન્ય ગ્રુપ સભ્યો દ્વારા આમંત્રિત લોકોની વિગતો બતાવવામાં આવી નથી. જો આમંત્રિતો જોડાવાનું પસંદ કરે છે, તો તે સમયે તેમની માહિતી ગ્રુપ સાથે શેર કરવામાં આવશે. તેઓ જોડાશે ત્યાં સુધી તેઓ ગ્રુપમાં કોઈ મેસેજ જોશે નહીં.</string>
<stringname="InputPanel_tap_and_hold_to_record_a_voice_message_release_to_send">વૉઈસ મેસેજ રેકોર્ડ કરવા માટે ટેપ કરો અને હોલ્ડ કરો, મોકલવા માટે છોડો</string>
<stringname="MediaSendActivity_an_item_was_removed_because_it_exceeded_the_size_limit">કોઈ આઈટમ દૂર કરવામાં આવી કારણ કે તે કદની મર્યાદાને ઓળંગી ગઈ</string>
<stringname="MediaSendActivity_signal_needs_access_to_your_contacts">Signal ને તમારા સંપર્કોને પ્રદર્શિત કરવા માટે તેમને એક્સેસની જરૂર છે.</string>
<stringname="MediaSendActivity_signal_needs_contacts_permission_in_order_to_show_your_contacts_but_it_has_been_permanently_denied">તમારા સંપર્કો બતાવવા માટે Signal ને સંપર્કોની પરવાનગીની જરૂર છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સંપર્કો\" સક્ષમ કરો.</string>
<stringname="MessageRecord_message_encrypted_with_a_legacy_protocol_version_that_is_no_longer_supported">Signal ના જૂના વર્ઝન નો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ થયેલ મેસેજ મળ્યો જે હવે સપોર્ટેડ નથી. કૃપા કરીને મોકલનારને સૌથી તાજેતરનાં વર્ઝન પર અપડેટ કરવા અને મેસેજ ને ફરીથી મોકલવા માટે કહો.</string>
<!-- Removed by excludeNonTranslatables <string name="MessageRecord_your_invitation_to_the_group_was_revoked">ગ્રુપ માટે તમારું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.</string> -->
<stringname="MessageRecord_you_marked_your_safety_number_with_s_verified">તમે %s ચકાસણી સાથે તમારો સલામતી નંબર માર્ક કર્યો</string>
<stringname="MessageRecord_you_marked_your_safety_number_with_s_verified_from_another_device">તમે બીજા ડિવાઇસ માંથી ચકાસાયેલ %s સાથે તમારો સલામતી નંબર માર્ક કર્યો છે</string>
<stringname="MessageRecord_you_marked_your_safety_number_with_s_unverified">તમે તમારા સલામતી નંબરને %s ચકાસાયેલ વગર માર્ક કર્યા છે</string>
<stringname="MessageRecord_you_marked_your_safety_number_with_s_unverified_from_another_device">તમે બીજા ડિવાઇસ માંથી વણચકાસેલ %s સાથે તમારો સલામતી નંબર માર્ક કર્યો છે</string>
<stringname="DeviceProvisioningActivity_content_progress_key_error">અમાન્ય QR કોડ.</string>
<stringname="DeviceProvisioningActivity_sorry_you_have_too_many_devices_linked_already">માફ કરશો, તમારી પાસે ઘણા બધા ડિવાઇસ પહેલાથી જોડાયેલા છે, કેટલાકને દૂર કરવાનો પ્રયાસ કરો</string>
<stringname="DeviceActivity_sorry_this_is_not_a_valid_device_link_qr_code">માફ કરશો, આ માન્ય ડિવાઇસ લિંક QR કોડ નથી.</string>
<stringname="DeviceProvisioningActivity_link_a_signal_device">Signal ડિવાઇસ ને લિંક કરીએ?</string>
<stringname="DeviceProvisioningActivity_it_looks_like_youre_trying_to_link_a_signal_device_using_a_3rd_party_scanner">એવું લાગે છે કે તમે 3જી પાર્ટી સ્કેનરનો ઉપયોગ કરીને Signal ડિવાઇસ ને લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તમારી સુરક્ષા માટે, કૃપા કરીને Signal ની અંદરથી ફરીથી કોડ સ્કેન કરો.</string>
<stringname="DeviceActivity_signal_needs_the_camera_permission_in_order_to_scan_a_qr_code">QR કોડને સ્કેન કરવા માટે Signal ને કેમેરાની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"કેમેરો\" સક્ષમ કરો.</string>
<stringname="DeviceActivity_unable_to_scan_a_qr_code_without_the_camera_permission">કેમેરાની પરવાનગી વિના QR કોડ સ્કેન કરવામાં અસમર્થ</string>
<!--ExpirationDialog-->
<stringname="ExpirationDialog_disappearing_messages">અદૃશ્ય થઈ રહેલા મેસેજ</string>
<stringname="ExpirationDialog_your_messages_will_disappear_s_after_they_have_been_seen">આ સંવાદમાં મોકલેલા અને પ્રાપ્ત મેસેજ જોયા પછી અદૃશ્ય %s થઈ જશે.</string>
<stringname="PlayServicesProblemFragment_the_version_of_google_play_services_you_have_installed_is_not_functioning">તમે ઇન્સ્ટોલ કરેલી Google Play Servicesનું વર્ઝન યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી. કૃપા કરીને Google Play Services ફરીથી ઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</string>
<stringname="PinRestoreEntryFragment_if_you_cant_remember_your_pin">જો તમને તમારો PIN યાદ ન આવે તો તમે એક નવો બનાવી શકો છો. તમે તમારા એકાઉન્ટને રજીસ્ટર અને ઉપયોગ કરી શકો છો પરંતુ તમે તમારી પ્રોફાઇલ માહિતી જેવી કેટલીક સાચવેલી સેટિંગ્સ ગુમાવશો.</string>
<stringname="RatingManager_if_you_enjoy_using_this_app_please_take_a_moment">જો તમને આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આનંદ આવે છે, તો કૃપા કરીને તેને રેટિંગ આપીને મદદ કરવામાં થોડો સમય કાઢો.</string>
<stringname="RatingManager_whoops_the_play_store_app_does_not_appear_to_be_installed">અરેરે, Play Store એપ્લિકેશન તમારા ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરેલી દેખાતી નથી.</string>
<stringname="RecipientPreferenceActivity_available_once_a_message_has_been_sent_or_received">એકવાર મેસેજ મોકલવામાં અથવા પ્રાપ્ત થઈ જાય તે પછી ઉપલબ્ધ.</string>
<stringname="RegistrationActivity_missing_google_play_services">Google Play Services ખૂટે છે</string>
<stringname="RegistrationActivity_this_device_is_missing_google_play_services">આ ડિવાઇસ માં Google Play Services ખૂટે છે. તમે હજી પણ Signal નો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ પદ્ધતિનું પરિણામ વિશ્વસનીયતા અથવા પ્રભાવમાં ઘટાડો થઈ શકે છે.\n\nજો તમે અદ્યતન વપરાશકર્તા નથી, તો પછીની Android ROM ચલાવી રહ્યાં નથી, અથવા માનો છો કે તમે આ ત્રુટિથી જોયા છો, કૃપા કરીને સહાય મુશ્કેલીનિવારણ માટે support@signal.org નો સંપર્ક કરો.</string>
<stringname="RegistrationActivity_google_play_services_is_updating_or_unavailable">Google Play Services અપડેટ થઈ રહી છે અથવા અસ્થાયીરૂપે અનુપલબ્ધ છે. મેહરબાની કરી ને ફરીથી પ્રયાસ કરો.</string>
<stringname="RegistrationActivity_terms_and_privacy">શરતો & ગોપનીયતા નીતિ</string>
<stringname="RegistrationActivity_no_browser">આ લિંક ખોલવામાં અસમર્થ. કોઈ વેબ બ્રાઉઝર મળ્યું નથી.</string>
<stringname="RegistrationActivity_signal_needs_access_to_your_contacts_and_media_in_order_to_connect_with_friends">મિત્રો સાથે જોડાવા, મેસેજ આપ-લે કરવા અને સલામત કૉલ્સ કરવા માટે Signal ને તમારા સંપર્કો અને મીડિયા એક્સેસની જરૂર છે</string>
<stringname="RegistrationActivity_unable_to_connect_to_service">સેવાથી કનેક્ટ કરવામાં અસમર્થ. કૃપા કરીને નેટવર્ક કનેક્શન તપાસો અને ફરીથી પ્રયાસ કરો.</string>
<stringname="RegistrationActivity_to_easily_verify_your_phone_number_signal_can_automatically_detect_your_verification_code">તમારા ફોન નંબરને સરળતાથી ચકાસવા માટે, જો તમે Signalને SMS મેસેજ જોવાની મંજૂરી આપો તો Signal આપમેળે તમારો ચકાસણી કોડ શોધી શકે છે.</string>
<stringname="RegistrationLockV2Dialog_if_you_forget_your_signal_pin_when_registering_again">જો ફરીથી Signal સાથે રજીસ્ટર કરાવતી વખતે તમે તમારો Signal PIN ભૂલી જાઓ છો, તો તમને તમારા ખાતામાંથી 7 દિવસ માટે લૉક આઉટ કરવામાં આવશે.</string>
અમાન્ય પ્રોટોકોલ વર્ઝન માટે કી વિનિમય મેસેજ મળ્યો.</string>
<stringname="SmsMessageRecord_received_message_with_new_safety_number_tap_to_process">નવા સલામતી નંબર સાથે મેસેજ મળ્યો. પ્રક્રિયા કરવા અને જોવા માટે ટેપ કરો.</string>
<stringname="SmsMessageRecord_this_message_could_not_be_processed_because_it_was_sent_from_a_newer_version">આ મેસેજ ની પ્રક્રિયા કરી શકાઈ નથી કારણ કે તે Signal ના નવા વર્ઝન થી મોકલવામાં આવ્યો છે. તમે અપડેટ કર્યા પછી આ મેસેજ ફરીથી મોકલવા માટે તમારા સંપર્કને કહી શકો છો.</string>
<stringname="UpdateApkReadyListener_a_new_version_of_signal_is_available_tap_to_update">Signalનું નવું વર્ઝન ઉપલબ્ધ છે, અપડેટ કરવા માટે ટેપ કરો</string>
<stringname="UnknownSenderView_blocked_contacts_will_no_longer_be_able_to_send_you_messages_or_call_you">અવરોધિત સંપર્કો હવે તમને મેસેજ મોકલવા અથવા કૉલ કરવામાં સમર્થ રહેશે નહીં.</string>
<stringname="UnknownSenderView_share_profile_with_s">%s સાથે પ્રોફાઇલ શેર કરવી છે?</string>
<stringname="UnknownSenderView_the_easiest_way_to_share_your_profile_information_is_to_add_the_sender_to_your_contacts">તમારી પ્રોફાઇલ માહિતી શેર કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા સંપર્કોમાં મોકલનારને ઉમેરવો. જો તમે ઇચ્છતા નથી, તો તમે હજી પણ તમારી પ્રોફાઇલ માહિતી આ રીતે શેર કરી શકો છો.</string>
<!-- Removed by excludeNonTranslatables <string name="UsernameEditFragment_other_signal_users_can_send_message_requests_to_your_unique_username">અન્ય Signal વપરાશકર્તાઓ તમારા ફોન નંબરને જાણ્યા વિના તમારા અનન્ય વપરાશકર્તા નામ પર મેસેજ વિનંતીઓ મોકલી શકે છે. વપરાશકર્તા નામ પસંદ કરવું એ વૈકલ્પિક છે.</string> -->
<stringname="VerifyIdentityActivity_your_contact_is_running_an_old_version_of_signal">તમારો સંપર્ક Signal નું જૂનું વર્ઝન ચલાવી રહ્યું છે. કૃપા કરીને તમારો સલામતી નંબર ચકાસતા પહેલા અપડેટ કરવા માટે કહો.</string>
<stringname="VerifyIdentityActivity_your_contact_is_running_a_newer_version_of_Signal">તમારો સંપર્ક અસંગત QR કોડ ફોર્મેટ સાથે Signalનું નવું વર્ઝન ચલાવી રહ્યું છે. કૃપા કરીને તુલના કરવા માટે અપડેટ કરો.</string>
<stringname="VerifyIdentityActivity_the_scanned_qr_code_is_not_a_correctly_formatted_safety_number">સ્કેન કરેલો QR કોડ યોગ્ય રીતે ફોર્મેટ થયેલ સલામતી નંબર ચકાસણી કોડ નથી. કૃપા કરીને ફરીથી સ્કેન કરવાનો પ્રયાસ કરો.</string>
<stringname="VerifyIdentityActivity_our_signal_safety_number">અમારો Signal સલામતી નંબર:</string>
<stringname="VerifyIdentityActivity_no_app_to_share_to">એવું લાગે છે કે તમારી પાસે શેર કરવા માટે કોઈ એપ્લિકેશન નથી.</string>
<stringname="VerifyIdentityActivity_no_safety_number_to_compare_was_found_in_the_clipboard">ક્લિપબોર્ડમાં તુલના કરવા માટેનો સલામતી નંબર મળ્યો નથી</string>
<stringname="VerifyIdentityActivity_signal_needs_the_camera_permission_in_order_to_scan_a_qr_code_but_it_has_been_permanently_denied">QR કોડને સ્કેન કરવા માટે Signal ને કેમેરાની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\", પસંદ કરો અને \"કેમેરો\" સક્ષમ કરો.</string>
<stringname="VerifyIdentityActivity_unable_to_scan_qr_code_without_camera_permission">કેમેરાની મંજૂરી વિના QR કોડ સ્કેન કરવામાં અસમર્થ</string>
<stringname="MediaPreviewActivity_signal_needs_the_storage_permission_in_order_to_write_to_external_storage_but_it_has_been_permanently_denied">બાહ્ય સ્ટોરેજ માં સેવ કરવા માટે Signal ને સ્ટોરેજ પરવાનગીની જરૂર છે, પરંતુ તેનો કાયમી નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો \"પરવાનગી\" પસંદ કરો, અને \"સ્ટોરેજ\" સક્ષમ કરો.</string>
<stringname="MediaPreviewActivity_unable_to_write_to_external_storage_without_permission">પરવાનગી વિના બાહ્ય સ્ટોરેજમાં સેવ કરવામાં અસમર્થ</string>
<stringname="UnauthorizedReminder_device_no_longer_registered">ડિવાઇસ હવે રજીસ્ટર નથી</string>
<stringname="UnauthorizedReminder_this_is_likely_because_you_registered_your_phone_number_with_Signal_on_a_different_device">આ સંભવ છે કારણ કે તમે તમારા ફોન નંબરને Signal સાથે કોઈ બીજા ડિવાઇસ પર રજિસ્ટર કરાવ્યો છે. ફરીથી રજીસ્ટર કરવા માટે ટેપ કરો.</string>
<stringname="WebRtcCallActivity_to_answer_the_call_from_s_give_signal_access_to_your_microphone">%s ના કોલનો જવાબ આપવા માટે, તમારા માઇક્રોફોનને Signal એક્સેસ આપો.</string>
<stringname="WebRtcCallActivity_signal_requires_microphone_and_camera_permissions_in_order_to_make_or_receive_calls">કૉલ કરવા અથવા પ્રાપ્ત કરવા માટે Signal ને માઇક્રોફોન અને કેમેરાની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તેઓને કાયમી નામંજૂર કરવામાં આવ્યા છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"માઇક્રોફોન\" અને \"કેમેરો\" સક્ષમ કરો.</string>
<!--WebRtcCallScreen-->
<stringname="WebRtcCallScreen_new_safety_numbers">%1$s સાથેની તમારી વાતચીતનો સલામતી નંબર બદલાયો છે. આનો અર્થ ક્યાંય થઈ શકે કે કોઈ તમારા સંદેશાવ્યવહારને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા તે %2$s ફક્ત Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરે છે.</string>
<stringname="WebRtcCallScreen_you_may_wish_to_verify_this_contact">તમે આ સંપર્ક સાથે તમારો સલામતી નંબર ચકાસી શકો છો.</string>
<stringname="ContactSelectionListFragment_signal_requires_the_contacts_permission_in_order_to_display_your_contacts">તમારા સંપર્કોને પ્રદર્શિત કરવા માટે Signal ને સંપર્કોની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સંપર્કો\" ને સક્ષમ કરો.</string>
<stringname="ContactSelectionListFragment_error_retrieving_contacts_check_your_network_connection">કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ મેનૂ પર ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સંપર્કો\" ને સક્ષમ કરો.</string>
<stringname="ContactSelectionListFragment_username_not_found">વપરાશકર્તા નામ મળ્યું નથી</string>
<stringname="ContactSelectionListFragment_s_is_not_a_signal_user">\"%1$s\" Signal વપરાશકર્તા નથી. કૃપા કરીને વપરાશકર્તા નામ તપાસો અને ફરીથી પ્રયાસ કરો.</string>
<stringname="contact_selection_list_fragment__signal_needs_access_to_your_contacts_in_order_to_display_them">Signal ને તમારા સંપર્કોને પ્રદર્શિત કરવા માટે તેમને એક્સેસની જરૂર છે.</string>
<stringname="experience_upgrade_preference_fragment__read_receipts_are_here">રિડ રિસિપ્ટ અહીં છે</string>
<stringname="experience_upgrade_preference_fragment__optionally_see_and_share_when_messages_have_been_read">જ્યારે મેસેજ વાંચવામાં આવે ત્યારે વૈકલ્પિક રૂપે જુઓ અને શેર કરો</string>
<stringname="IdentityUtil_unverified_banner_one">%s સાથેનો તમારો સલામતી નંબર બદલાઈ ગયો છે અને હવે તેની ચકાસણી કરવામાં આવી નથી</string>
<stringname="IdentityUtil_unverified_banner_two">%1$s અને %2$s સાથેના તમારા સલામતી નંબરો હવે ચકાસેલા નથી</string>
<stringname="IdentityUtil_unverified_banner_many">%1$s, %2$s, અને %3$s સાથેના તમારા સલામતી નંબરો હવે ચકાસેલા નથી</string>
<stringname="IdentityUtil_unverified_dialog_one">%1$s સાથેનો તમારો સલામતી નંબર બદલાઈ ગયો છે અને હવે તેની ચકાસણી કરવામાં આવી નથી. આનો અર્થ ક્યાંય થઈ શકે કે કોઈ તમારા સંદેશાવ્યવહારને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા તે %1$s ફક્ત Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરે છે.</string>
<stringname="IdentityUtil_unverified_dialog_two">%1$s અને %2$s સાથે તમારા સલામતી નંબરો હવે ચકાસેલા નથી. આનો અર્થ ક્યાંય થઈ શકે કે કોઈ તમારા સંદેશાવ્યવહારને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા તે ફક્ત Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરે છે.</string>
<stringname="IdentityUtil_unverified_dialog_many">%1$s, %2$s, અને %3$sસાથેના તમારા સલામતી નંબરો હવે ચકાસેલા નથી. આનો અર્થ એમ થઈ શકે કે કોઈ તમારા સંદેશાવ્યવહારને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અથવા તે ફક્ત Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરે છે.</string>
<stringname="IdentityUtil_untrusted_dialog_one">%s સાથેનો તમારો સલામતી નંબર હમણાં જ બદલાયો છે.</string>
<stringname="IdentityUtil_untrusted_dialog_two">%1$s અને %2$s સાથેના તમારા સલામતી નંબરો હમણાં જ બદલાયા છે.</string>
<stringname="IdentityUtil_untrusted_dialog_many">તમારા સલામત નંબરો %1$s, %2$s, અને %3$s હમણાં બદલાયા છે.</string>
<pluralsname="identity_others">
<itemquantity="one">%dઅન્ય</item>
<itemquantity="other">%dઅન્ય</item>
</plurals>
<!--giphy_activity-->
<stringname="giphy_activity_toolbar__search_gifs_and_stickers">GIF અને સ્ટીકરો શોધો</string>
<stringname="log_submit_activity__log_fetch_failed">તમારા ડિવાઇસ પરનો લૉગ વાંચી શક્યો નહીં. તેના બદલે તમે ડિબગ લૉગ મેળવવા માટે હજી પણ ADB નો ઉપયોગ કરી શકો છો.</string>
<stringname="log_submit_activity__thanks">તમારી સહાય માટે આભાર!</string>
<stringname="log_submit_activity__submitting">સબમિટ થઈ રહ્યુ છે</string>
<stringname="log_submit_activity__this_log_will_be_posted_online">આ લૉગ યોગદાનકર્તાઓને જોવા માટે જાહેરમાં ઓનલાઇન પોસ્ટ કરવામાં આવશે, તમે સબમિટ કરતા પહેલા તેને ચકાસી અને સંપાદિત કરી શકો છો.</string>
<stringname="log_submit_activity__network_failure">નેટવર્ક બંધ થવું. મેહરબાની કરી ને ફરી થી પ્રયાસ કરો.</string>
<!--database_migration_activity-->
<stringname="database_migration_activity__would_you_like_to_import_your_existing_text_messages">શું તમે તમારા હાલના ટેક્સ્ટ મેસેજ ને Signal ના એન્ક્રિપ્ટેડ ડેટાબેઝમાં આયાત કરવા માંગો છો?</string>
<stringname="database_migration_activity__the_default_system_database_will_not_be_modified">ડિફોલ્ટ સિસ્ટમ ડેટાબેઝ કોઈપણ રીતે ફેરફાર અથવા બદલાશે નહીં.</string>
<stringname="database_migration_activity__this_could_take_a_moment_please_be_patient">આમાં થોડો સમય લાગી શકે. કૃપા કરીને ધૈર્ય રાખો, જ્યારે ઇમ્પોર્ટ પૂર્ણ થાય ત્યારે અમે તમને સૂચિત કરીશું.</string>
<stringname="database_migration_activity__importing">ઇમ્પોર્ટ થાય છે</string>
<stringname="profile_group_share_view__make_your_profile_name_and_photo_visible_to_this_group">આ ગ્રુપ માટે તમારું પ્રોફાઇલ નામ અને ફોટો દૃશ્યક્ષમ બનાવો?</string>
<stringname="prompt_mms_activity__signal_requires_mms_settings_to_deliver_media_and_group_messages">Signal ને તમારા વાયરલેસ કેરિયર દ્વારા મીડિયા અને ગ્રુપ મેસેજ પહોંચાડવા માટે MMS સેટિંગ્સ ની જરૂર છે. તમારું ડિવાઇસ આ માહિતીને ઉપલબ્ધ કરતું નથી, જે લૉક કરેલા ડિવાઇસ અને અન્ય પ્રતિબંધિત ગોઠવણીઓ માટે ક્યારેક ક્યારેક સાચું હોય છે.</string>
<stringname="prompt_mms_activity__to_send_media_and_group_messages_tap_ok">મીડિયા અને ગ્રુપ મેસેજ મોકલવા માટે, \'OK\' ને ટેપ કરો અને વિનંતી કરેલી સેટિંગ્સ પૂર્ણ કરો. તમારા કેરીઅર માટેની MMS સેટિંગ્સ સામાન્ય રીતે \'તમારા કેરિયર APN\' શોધીને સ્થિત થઈ શકે છે. તમારે ફક્ત આ એકવાર કરવાની જરૂર પડશે.</string>
<stringname="registration_activity__registration_will_transmit_some_contact_information_to_the_server_temporariliy">Signal તમારા અસ્તિત્વમાં છે તે ફોન નંબર અને એડ્રેસ બુકનો ઉપયોગ કરીને વાતચીત કરવાનું સરળ બનાવે છે. મિત્રો અને સંપર્કો કે જેઓ પહેલાથી જાણે છે કે ફોન દ્વારા તમારો સંપર્ક કેવી રીતે કરવો તે Signal દ્વારા સરળતાથી સંપર્કમાં આવવા માટે સક્ષમ હશે.\n\n રજિસ્ટ્રેશન સર્વર પર કેટલીક સંપર્ક માહિતી પ્રસારિત કરે છે. તે સંગ્રહિત નથી.</string>
<stringname="registration_activity__please_enter_your_mobile_number_to_receive_a_verification_code_carrier_rates_may_apply">કૃપા કરીને ચકાસણી કોડ મેળવવા માટે તમારો મોબાઇલ નંબર દાખલ કરો. દરો લાગુ થઈ શકે છે.</string>
<!--recipients_panel-->
<stringname="recipients_panel__to"><small>નામ અથવા નંબર દાખલ કરો</small></string>
<stringname="verify_display_fragment__if_you_wish_to_verify_the_security_of_your_end_to_end_encryption_with_s"><![CDATA[જો તમે તેની સાથે તમારા એન્ક્રિપ્શનની સુરક્ષાને ચકાસવા માંગો છો %s, ઉપરના નંબરની તુલના તેમના ડિવાઇસ પરની સંખ્યા સાથે કરો. વૈકલ્પિક રીતે, તમે તેમના ફોન પર કોડને સ્કેન કરી શકો છો અથવા તમારો કોડ સ્કેન કરવા માટે કહી શકો છો. <a href="https://signal.org/redirect/safety-numbers">વધુ શીખો</a>]]></string>
<stringname="verify_display_fragment__tap_to_scan">સ્કેન કરવા માટે ટેપ કરો</string>
<stringname="verify_display_fragment__loading">લોડ કરી રહ્યું છે </string>
<stringname="preferences__sms_mms">SMS અને MMS</string>
<stringname="preferences__pref_all_sms_title">બધા SMS પ્રાપ્ત કરો</string>
<stringname="preferences__pref_all_mms_title">બધા MMS પ્રાપ્ત કરો</string>
<stringname="preferences__use_signal_for_viewing_and_storing_all_incoming_text_messages">બધા આવતા ટેક્સ્ટ મેસેજ માટે Signal નો ઉપયોગ કરો</string>
<stringname="preferences__use_signal_for_viewing_and_storing_all_incoming_multimedia_messages">બધા આવતા મલ્ટિમીડિયા મેસેજ માટે Signal નો ઉપયોગ કરો</string>
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__send_link_previews">લિંક પ્રિવ્યુ મોકલો</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__previews_are_supported_for">પ્રિવ્યુ નો Imgur, Instagram, Pinterest, Reddit અને YouTube લિંક્સ માટે સપોર્ટેડ છે</string> -->
<stringname="preferences__disable_screen_security_to_allow_screen_shots">તાજેતરની સૂચિમાં અને એપ્લિકેશનની અંદર સ્ક્રીનશોટ્સ ને અવરોધિત કરો</string>
<stringname="preferences__auto_lock_signal_after_a_specified_time_interval_of_inactivity">નિષ્ક્રિયતાના ચોક્કસ સમય અંતરાલ પછી સ્વત: લૉક Signal</string>
<stringname="preferences__request_a_delivery_report_for_each_sms_message_you_send">તમે મોકલો છો તે દરેક SMS મેસેજ માટે ડિલિવરી રિપોર્ટની વિનંતી કરો</string>
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__automatically_delete_older_messages_once_a_conversation_exceeds_a_specified_length">એકવાર સંવાદ ની ઉલ્લેખિત લંબાઈથી વધુ થઈ જાય ત્યારે જૂના મેસેજ આપમેળે કાઢી નાખો</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__delete_old_messages">જૂના મેસેજ કાઢી નાખો</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__trim_all_conversations_now">બધા સંવાદ ને હવે ટ્રિમ કરો</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="preferences__scan_through_all_conversations_and_enforce_conversation_length_limits">બધા સંવાદ દ્વારા સ્કેન કરો અને સંવાદ ની લંબાઈ મર્યાદા લાગુ કરો</string> -->
<stringname="preferences__enable_if_your_device_supports_sms_mms_delivery_over_wifi">જો તમારું ડિવાઇસ WiFi પર SMS/MMS ડિલિવરીનો ઉપયોગ કરે છે તો સક્ષમ કરો (ફક્ત ત્યારે જ સક્ષમ કરો જ્યારે તમારા ડિવાઇસ પર \'વાઇફાઇ કૉલિંગ\' સક્ષમ હોય)</string>
<stringname="preferences__if_read_receipts_are_disabled_you_wont_be_able_to_see_read_receipts">જો રિડ રિસિપ્ટ અક્ષમ કરવામાં આવે છે, તો તમે અન્ય લોકો પાસેથી વાંચેલી રિડ રિસિપ્ટ જોઈ શકશો નહીં.</string>
<stringname="preferences__if_typing_indicators_are_disabled_you_wont_be_able_to_see_typing_indicators">જો ટાઇપિંગ સૂચકો અક્ષમ છે, તો તમે અન્ય લોકો તરફથી ટાઇપિંગ સૂચકો જોશો નહીં.</string>
<stringname="preferences__request_keyboard_to_disable_personalized_learning">વ્યક્તિગત કરેલ શિક્ષણને અક્ષમ કરવા માટે કીબોર્ડની વિનંતી કરો</string>
<stringname="preferences_communication__sealed_sender_display_indicators_description">જ્યારે તમે સીલ કરેલા પ્રેષકનો ઉપયોગ કરીને પહોંચાડાયેલા મેસેજ પર \"મેસેજ વિગતો\" પસંદ કરો ત્યારે સ્થિતિ ચિહ્ન બતાવો.</string>
<stringname="preferences_communication__sealed_sender_allow_from_anyone_description">બિન-સંપર્કો અને જેની સાથે તમે તમારી પ્રોફાઇલ શેર કરી નથી તેવા લોકો તરફથી આવતા મેસેજ માટે સીલ કરેલા મોકલનાર સક્ષમ કરો.</string>
<stringname="conversation_list_fragment__give_your_inbox_something_to_write_home_about_get_started_by_messaging_a_friend">તમારા ઈનબોક્સ વિશે ઘર લખવા માટે કંઈક આપો. કોઈ મિત્રને મેસેજ કરીને પ્રારંભ કરો.</string>
<!-- Removed by excludeNonTranslatables <string name="reminder_header_outdated_build_details_today">તમારું Signal નું વર્ઝન આજે સમાપ્ત થશે. સૌથી તાજેતરના વર્ઝન પર અપડેટ કરવા માટે ટેપ કરો.</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="reminder_header_expired_build">તમારું Signal નું વર્ઝન સમાપ્ત થઈ ગયું છે!</string> -->
<!-- Removed by excludeNonTranslatables <string name="reminder_header_expired_build_details">મેસેજ હવે સફળતાપૂર્વક મોકલશે નહીં. સૌથી તાજેતરના વર્ઝન પર અપડેટ કરવા માટે ટેપ કરો.</string> -->
<stringname="reminder_header_service_outage_text">Signal તકનીકી મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે. અમે શક્ય તેટલી ઝડપથી સેવાને રિસ્ટોર કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.</string>
<stringname="reminder_header_the_latest_signal_features_wont_work">નવીનતમ Signal સુવિધાઓ, Android ના આ વર્ઝન પર કાર્ય કરશે નહીં. ભવિષ્યના Signal અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે કૃપા કરીને આ ડિવાઇસ ને અપગ્રેડ કરો.</string>
<stringname="InsightsDashboardFragment__signal_protocol_automatically_protected">પાછલા %2$d દિવસોમાં Signal પ્રોટોકોલ આપમેળે સુરક્ષિત %1$d%% તમારા આઉટગોઇંગ મેસેજ ને સુરક્ષિત કરે છે. Signal વપરાશકર્તાઓ વચ્ચેની વાતચીત હંમેશાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે.</string>
<stringname="InsightsDashboardFragment__your_insights_percentage_is_calculated_based_on">તમારી ઈનસાઈટની ટકાવારી છેલ્લાં %1$d દિવસોમાં બહાર જતા મેસેજ ના આધારે ગણવામાં આવે છે જે અદૃશ્ય થઈ નથી અથવા કાઢી નથી.</string>
<stringname="InsightsDashboardFragment__start_a_conversation">સંવાદ શરૂ કરો</string>
<stringname="InsightsDashboardFragment__invite_your_contacts">સુરક્ષિત રીતે સંવાદ કરવાનું પ્રારંભ કરો અને નવી સુવિધાઓને સક્ષમ કરો કે જે Signal માં જોડાવા માટે વધુ સંપર્કોને આમંત્રણ આપીને અનક્રિપ્ટ થયેલ SMS મેસેજ ની મર્યાદાથી આગળ છે.</string>
<stringname="InsightsDashboardFragment__this_stat_was_generated_locally">આ આંકડા સ્થાનિક રૂપે તમારા ડિવાઇસ પર જનરેટ થયા હતા અને ફક્ત તમારા દ્વારા જ જોઇ શકાય છે. તેઓ ક્યારેય ક્યાંય પણ પ્રસારિત થતા નથી.</string>
<stringname="InsightsModalFragment__title">ઈનસાઈટ નો પરિચય</string>
<stringname="InsightsModalFragment__description">તમારા કેટલા આઉટગોઇંગ મેસેજ સુરક્ષિત રૂપે મોકલવામાં આવ્યા છે તે શોધો, પછી તમારી Signal ટકાવારીને વધારવા માટે નવા સંપર્કોને ઝડપથી આમંત્રિત કરો.</string>
<stringname="CreateKbsPinFragment__you_can_choose_a_new_pin_as_long_as_this_device_is_registered">આ ડિવાઇસ રજીસ્ટર થાય ત્યાં સુધી તમે તમારો PIN બદલી શકો છો.</string>
<stringname="KbsReminderDialog__enter_your_signal_pin">તમારો Signal પિન દાખલ કરો</string>
<stringname="KbsReminderDialog__to_help_you_memorize_your_pin">તમને તમારો PIN યાદ રાખવામાં મદદ કરવા માટે, અમે તમને તે સમયાંતરે દાખલ કરવા માટે કહીશું. અમે તમને સમય સાથે ઓછા પૂછીએ છીએ.</string>
<stringname="RegistrationLockFragment__enter_the_pin_you_created">તમારા એકાઉન્ટ માટે તમે બનાવેલો PIN દાખલ કરો. આ તમારા SMS ચકાસણી કોડથી અલગ છે.</string>
<stringname="ConversationActivity_signal_needs_sms_permission_in_order_to_send_an_sms">SMS મોકલવા માટે Signal ને SMS ની પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"SMS\" સક્ષમ કરો.</string>
<stringname="Permissions_not_now">અત્યારે નહીં </string>
<stringname="ConversationListActivity_signal_needs_contacts_permission_in_order_to_search_your_contacts_but_it_has_been_permanently_denied">તમારા સંપર્કોને શોધવા માટે Signal ને સંપર્કોની પરવાનગીની જરૂર છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સંપર્કો\" સક્ષમ કરો.</string>
<stringname="conversation_activity__enable_signal_messages">Signal મેસેજ ને સક્ષમ કરો</string>
<stringname="SQLCipherMigrationHelper_migrating_signal_database">માઈગે્ટ Signal ડેટાબેસ</string>
<stringname="backup_enable_dialog__backups_will_be_saved_to_external_storage_and_encrypted_with_the_passphrase_below_you_must_have_this_passphrase_in_order_to_restore_a_backup">બૅકઅપ બાહ્ય સ્ટોરેજ માં સાચવવામાં આવશે અને નીચે પાસફ્રેઝ થી એન્ક્રિપ્ટ થશે. બેકઅપને રિસ્ટોર કરવા માટે તમારી પાસે આ પાસફ્રેઝ હોવો આવશ્યક છે.</string>
<stringname="backup_enable_dialog__i_have_written_down_this_passphrase">મેં આ પાસફ્રેઝ લખ્યો છે. તેના વિના, હું બૅકઅપ ને રિસ્ટોર કરવામાં અસમર્થ હોઈશ.</string>
<stringname="RegistrationActivity_restore_your_messages_and_media_from_a_local_backup">સ્થાનિક બૅકઅપ થી તમારા મેસેજ અને મીડિયા ને રિસ્ટોર કરો. જો તમે હવે રિસ્ટોર નહીં કરો, તો તમે પછીથી રિસ્ટોર કરી શકશો નહીં.</string>
<stringname="BackupDialog_please_acknowledge_your_understanding_by_marking_the_confirmation_check_box">કૃપા કરીને પુષ્ટિ ચેક બૉક્સને માર્ક કરીને તમારી સમજને સ્વીકારો.</string>
<stringname="BackupDialog_copied_to_clipboard">ક્લિપબોર્ડ પર કૉપી કરેલું</string>
<stringname="ChatsPreferenceFragment_signal_requires_external_storage_permission_in_order_to_create_backups">બૅકઅપ બનાવવા માટે Signal ને બાહ્ય સ્ટોરેજ પરવાનગીની જરૂર હોય છે, પરંતુ તે કાયમી ધોરણે નામંજૂર કરવામાં આવી છે. કૃપા કરીને એપ્લિકેશન સેટિંગ્સ ચાલુ રાખો, \"પરવાનગી\" પસંદ કરો અને \"સ્ટોરેજ\" સક્ષમ કરો.</string>
<stringname="preferences_app_protection__lock_signal_access_with_android_screen_lock_or_fingerprint">Android સ્ક્રીન લૉક અથવા ફિંગરપ્રિન્ટથી Signal એક્સેસને લૉક કરો</string>
<stringname="preferences_app_protection__screen_lock_inactivity_timeout">સ્ક્રીન લૉક નિષ્ક્રિયતાનો સમય સમાપ્ત</string>
<stringname="preferences_app_protection__pins_keep_information_stored_with_signal_encrypted">PIN Signal સાથેની માહિતી સ્ટોર કરેલી માહિતીને એન્ક્રિપ્ટ કરે છે જેથી ફક્ત તમે જ તેને એક્સેસ કરી શકો. જ્યારે તમે Signal ને ફરીથી ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારી પ્રોફાઇલ, સેટિંગ્સ અને સંપર્કો રિસ્ટોર થશે.</string>
<stringname="registration_activity__the_registration_lock_pin_is_not_the_same_as_the_sms_verification_code_you_just_received_please_enter_the_pin_you_previously_configured_in_the_application">રજીસ્ટરેશન લૉક પિન તમે હમણાં જ પ્રાપ્ત કરેલા SMS ચકાસણી કોડ જેવો નથી. કૃપા કરીને એપ્લિકેશનમાં તમે પહેલાં ગોઠવેલો પિન દાખલ કરો.</string>
<stringname="registration_lock_dialog_view__the_pin_can_consist_of_four_or_more_digits_if_you_forget_your_pin_you_could_be_locked_out_of_your_account_for_up_to_seven_days">PIN માં ચાર કે તેથી વધુ અંકો હોઈ શકે છે. જો તમે તમારો PIN ભૂલી જાઓ છો, તો તમને સાત દિવસ સુધી તમારા ખાતામાંથી લૉક આઉટ કરી શકાય છે.</string>
<stringname="preferences_app_protection__enable_a_registration_lock_pin_that_will_be_required">રજીસ્ટ્રેશન લૉક PIN ને સક્ષમ કરો કે જેને આ Signal સાથે ફરીથી આ ફોન નંબરની રજીસ્ટર કરવાની જરૂર રહેશે.</string>
<stringname="RegistrationActivity_you_have_made_too_many_incorrect_registration_lock_pin_attempts_please_try_again_in_a_day">તમે ઘણાં ખોટા રજીસ્ટ્રેશન લૉક PIN પ્રયત્નો કર્યા છે. કૃપા કરીને એક દિવસમાં ફરી પ્રયાસ કરો.</string>
<stringname="RegistrationActivity_error_connecting_to_service">સેવાથી કનેક્ટ કરવામાં ભૂલ</string>
<stringname="RegistrationActivity_registration_of_this_phone_number_will_be_possible_without_your_registration_lock_pin_after_seven_days_have_passed">આ ફોન નંબરની રજીસ્ટ્રેશન તમારા રજીસ્ટ્રેશન લૉક PIN વિના શક્ય બનશે 7 દિવસ વીતી ગયા પછી આ ફોન નંબર Signal પર છેલ્લે સક્રિય થયો હતો. તમારી પાસે %d દિવસો બાકી છે.</string>
<stringname="RegistrationActivity_this_phone_number_has_registration_lock_enabled_please_enter_the_registration_lock_pin">આ ફોન નંબર પર રજીસ્ટ્રેશન લૉક સક્ષમ છે. કૃપા કરીને રજીસ્ટ્રેશન લૉક PIN દાખલ કરો.</string>
<stringname="RegistrationLockDialog_registration_lock_is_enabled_for_your_phone_number">તમારા ફોન નંબર માટે રજીસ્ટ્રેશન લૉક સક્ષમ છે. તમને તમારા રજીસ્ટ્રેશન લૉક PIN ને યાદ કરવામાં મદદ કરવા માટે, Signal સમયાંતરે તમને તેની પુષ્ટિ કરવા કહેશે.</string>
<stringname="RegistrationLockDialog_forgotten_pin">PIN ભૂલી ગયા છો?</string>
<stringname="RegistrationLockDialog_registration_lock_helps_protect_your_phone_number_from_unauthorized_registration_attempts">રજીસ્ટ્રેશન લૉક તમારા ફોન નંબરને અનધિકૃત રજીસ્ટ્રેશન પ્રયત્નોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તમારી Signal ગોપનીયતા સેટિંગ્સ માં આ સુવિધાને કોઈપણ સમયે અક્ષમ કરી શકાય છે</string>